શ્રીનાથજી નિત્ય નિયમ પાઠ

Shrinathji Nitya Niyam Path — Support

ઍપ વિશે કોઈ પ્રશ્ન, સમસ્યા, સૂચન કે ફીડબેક હોય તો અમને સીધો ઈમેલ કરો — અમે જવાબ આપીશું.

Have a question, issue, or feedback about the app? Email us directly — we reply personally.

jinimedia.inc@gmail.com

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)

જાહેરાત વગર ઍપ કેવી રીતે વાપરવી? / How do I remove ads?
ઍપની અંદર Settings → Premium માંથી જાહેરાત-મુક્ત સબ્સ્ક્રિપ્શન લઈ શકાય છે. / Open Settings → Premium inside the app to subscribe ad-free.
ભાષા કેવી રીતે બદલવી? / How do I change the language?
ઍપ સંપૂર્ણપણે ત્રિભાષી છે — ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી. મોટાભાગની સ્ક્રીન પર ભાષા પસંદગી ઉપલબ્ધ છે. / The app is fully trilingual (Gujarati, Hindi, English) — a language selector is available on most screens.
કન્ટેન્ટ સંબંધિત સમસ્યાની જાણ કેવી રીતે કરવી? / How do I report a content issue?
સત્સંગ ફીડમાં કોઈપણ પોસ્ટ પર રિપોર્ટ કરી શકાય છે, અથવા ઉપરના ઈમેલ પર સીધો સંપર્ક કરો. / Any post in the Satsang feed can be reported directly, or email us using the address above.
પરચેઝ/સબ્સ્ક્રિપ્શન રિફંડ? / Purchase or subscription refund?
Google Play / Apple App Store દ્વારા થયેલ ખરીદી માટે, કૃપા કરીને સંબંધિત સ્ટોરની રિફંડ પ્રક્રિયાનો ઉપયોગ કરો. / For purchases made via Google Play or the Apple App Store, please use that store's own refund process.